શોધખોળ કરો
Surat મનપાએ મોટા વરાછામાં RCC રોડ મંજૂર કર્યો છતા કાચા રોડ પર ડામર પાથરી દીધો
સ્વચ્છતા સર્વેક્ષણમાં ઊડતી ધૂળ અને ખાડાઓ ન દેખાઈ તે માટે સુરત પાલિકા પ્રશાસને મોટા વરાછામાં જૂગાડ શોધી રસ્તો બનાવ્યો છે. શહેરના મોટા વરાછા-ઉત્રાણ રોડ ઉપર RCC રોડ નિર્માણનું કામ ચાલી રહ્યું છે. ત્યારે નાવડી સર્કલ પાસે ડ્રેનેજ લાઇન નાખવા માટે છોડી દેવાયેલા આશરે 100 મીટરના ભાગમાં મહિના પહેલાં જ ખાડા પુરાણ કરાયાં હતાં. જોકે, બન્ને તરફના RCC છેડાં ભેગા કરતાં વાર લાગે તેમ હોવાથી આ જંક્શન ઉપર કાચી માટીનો ભાગ હયાત નિર્માણાધિન RCC રોડ સાથે જોડવામાં આવ્યુ ન હતુ. સમસ્યા નિવારણના અન્ય વિકલ્પ છોડી વરાછા ઝોન-બીના અધિકારીઓએ મંગળવારે કાચા રોડની માટી ઉપર રિ-સરફેસ કે સ્ટ્રેન્ચ બેસાડ્યા વગર ડામર રોડ બનાવવાનું શરૂ કર્યું હતું. આ માર્ગની બન્ને બાજુ આરસીસી રોડ છે અને આ રોડ બનાવવાનું કામ મંજૂર છતાં ડામર પાથરવાની કામગીરીથી સ્થાનિકો પણ ડઘાઇ ગયાં હતાં.
સુરત
![Surat News: સુરત જિલ્લામાં બુટલેગરનો આતંક, ગભેણી ગામે પોલીસકર્મી સાથે હાથાપાઈ, Video Viral](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/0cdfaf1cd09a90d0ee69a29753d368e417397180033391012_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Surat News: સુરત જિલ્લામાં બુટલેગરનો આતંક, ગભેણી ગામે પોલીસકર્મી સાથે હાથાપાઈ, Video Viral
![Bilimora Palika Election Controversy : EVMમાં ખામી સર્જાતા કોંગ્રેસ ઉમેદવારે રિ-વોટિંગની કરી માંગ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/b3fbbaa5c3c3c1a0dfbf0deb400340e0173969416203473_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Bilimora Palika Election Controversy : EVMમાં ખામી સર્જાતા કોંગ્રેસ ઉમેદવારે રિ-વોટિંગની કરી માંગ
![Surat Patidar : પાટીદાર યુવાનોમાં દારૂના દૂષણ પર PSIના નિવેદનના ઘેરા પ્રત્યાઘાત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/13/0e88a1755f18fd5b19d27969ba21a494173943669971173_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Surat Patidar : પાટીદાર યુવાનોમાં દારૂના દૂષણ પર PSIના નિવેદનના ઘેરા પ્રત્યાઘાત
![Cylinder Blast in Surat: સુરતના સચિન GIDCમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા એકનું મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/12/3063c217cf42d8a7fa89171f3704db2a17393703028051012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Cylinder Blast in Surat: સુરતના સચિન GIDCમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા એકનું મોત
![Surat News: પીધેલા 15 લોકો પકડીએ તેમાંથી 10 પટેલ..! સુરતના મહિલા PSI ઉર્વિશા મેંદપરાનું ચોંકાવનારો દાવો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/12/81a10aa2de18535d0b2f6406e6bc760017393699783131012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Surat News: પીધેલા 15 લોકો પકડીએ તેમાંથી 10 પટેલ..! સુરતના મહિલા PSI ઉર્વિશા મેંદપરાનું ચોંકાવનારો દાવો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement