શોધખોળ કરો
સુરત: વરાછા હીરા ઉદ્યોગમાં કરોડોનું ઉઠમણું કરનાર પિતા-પુત્રની ધરપકડ
સુરત: વરાછા હીરા ઉદ્યોગમાં કરોડોનું ઉઠમણું કરનાર પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી છે. હેતલ જેમ્સ વિરુદ્ધ છેતરપીંડી ની ફરિયાદ નોંધાઈ હતી. જોધણી જેમ્સ સાથે 5.40 કરોડ ની છેતરપીંડીનો આર્થિક ગુન્હા નિવારણ શાખા માં કેસ નોંધાયો હતો. અન્ય 11 પેઢી ના 10.77 કરોડ પણ સલવાયા છે.
સુરત
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
આગળ જુઓ




















