શોધખોળ કરો
Surat: આ કોમ્યુનિટી હોલમાં સાંજ સુધી તૈયાર થશે કોવિડ હોસ્પિટલ, જુઓ વીડિયો
સુરતના અલથાણ કોમ્યુનિટી હોલમાં સાંજ સુધી કોવિડ હોસ્પિટલ શરૂ કરાશે. અહીં 200 બેડની હોસ્પિટલમાં 100 બેડ ઓક્સિજન સાથે છે.રાત દિવસ એક કરી ત્રણ દિવસની અંદર હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે.
સુરત
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
આગળ જુઓ





















