શોધખોળ કરો
સુરતઃ આ શાળામાં વધુ બે વિદ્યાર્થી થયા કોરોના સંક્રમિત, જુઓ ગુજરાતી ન્યૂઝ
સુરતની સંસ્કાર ભારતી શાળાના વધુ બે વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે. સાત દિવસ માટે શાળા બંધ હોવાથી બન્ને ભાઈ બહેન ઘરે જ હતા. આ શાળામાં કુલ ત્રણ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ મળી આવ્યા છે.
સુરત
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
આગળ જુઓ





















