શોધખોળ કરો
સુરતઃ વોર્ડ નંબર-19ના સફાઈ કામદારોએ અસામાજિક તત્વોના ત્રાસના કારણે કર્યો વિરોધ, શું લગાવ્યા આરોપ?
સુરતના વોર્ડ નંબર 19ના સફાઈ કામદારોએ અસામાજિક તત્વોના ત્રાસના કારણે વિરોધ નોંધાવ્યો છે. કામદારોએ આરોપ લગાવ્યો કે, વોર્ડમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને ખોટી રીતે બદનામ કરવાના ષડયંત્ર કરી રહ્યા છે.
સુરત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
આગળ જુઓ



















