Surat News । સુરતના પાલ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આંતક CCTVમાં થયો કેદ
Surat News । સુરતના પાલ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આંતક CCTVમાં થયો કેદ
Surat News । સુરતના પાલ વિસ્તારની ઘટના આવી સામે, જેમાં હોટેલમાં ઘુસી અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, ઘાતક હથિયાર સાથે ઘસી આવેલા શખ્સોએ કરી મારામારી, ગૌરવ પથ રોડ પર આવેલા S.S. પેલેસ સ્ટાર વર્લ્ડ શોપિંગમાં બની ઘટના, હોટેલમાં આવી કેતન સરોલા અને હિતેશ રાઠોડ દ્વારા ઘાતક હથિયાર બતાવી ધાકધમકી આપી, ફરિયાદી ના ભાગીદાર જિલ પાનસેરિયા પર કર્યો હુમલો, હોટેલના રીસેપ્શન કાઉન્ટર પર બેઠેલા જીલ પણસેરિયા પર બંને ઈસમોએ કર્યો હતો, કેમ બો હવા આવી ગઈ છે ?અમારો ફોન શા માટે નથી ઉપાડતો કહી હુમલો કર્યો, હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ, કેતન સરોલા અને હિતેશ રાઠોડ ની પાલ પોલીસે કરી ધરપકડ, બંને પાસેથી ઘાતક હથિયારો પણ કબ્જે કરવામાં આવ્યા, વધુ તપાસ પાલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી





ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
