Surat Crime : પરણીતાને બ્લેકમેલ કરી 3 શખ્સોએ ગુજાર્યું દુષ્કર્મ, આરોપીઓની ધરપકડ
Surat Crime : પરણીતાને બ્લેકમેલ કરી 3 શખ્સોએ ગુજાર્યું દુષ્કર્મ, આરોપીઓની ધરપકડ
સુરત :- મહિધરપુરા વિસ્તારની ઘટના. અનૈતિક સંબંધનો ભાંડો ફોડવાની ધમકી આપી પરિણીતાને ૩ શખ્સોએ હવસનો શિકાર બનાવી. મહીધરપુરા પોલીસે ૩ આરોપીની ધરપકડ કરી લીધી છે. જતિન રાણા, પિયુસ ઉતેકર અને વિશાલ ઉત્તેકરની ધરપકડ કરવામાં આવી છે.
મોટા ભાઈના ફોનમાં વીડિયો જોઈ નાનો ભાઈ પરિણીતાની પાછળ પડયો હતો. પ્રેમીના મિત્રે પણ બ્લેકમેઇલિંગ કરી યૌનશોષણ કરી વીડિયો બનાવ્યો હતો. પ્રેમીએ નવ વર્ષ યૌનશોષણ કર્યું, તેનો ગેરલાભ મિત્રો એવા બે સગા ભાઇઓએ પણ ઉઠાવ્યો. ફરિયાદને પગલે મહીધરપુરા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. ફરિયાદી દ્વારા આખરે કંટાળી પોલીસ પાસે પહોંચી હતી. મહિધરપુરા પોલીસે આ બાબતે મોબાઈલ કબ્જે કરી ધરપકડ કરી છે. જુઓ સંપૂર્ણ અહેવાલ




















