શોધખોળ કરો
સુરતમાં 105 કેન્દ્ર પર વેક્સિનેશનની કામગીરી, નાગરિકોએ સવારથી લગાવી કતાર
સુરતમાં પણ 3 દિવસ બાદ કોરોના રસીકરણની કામગીરી હાથ ધરાઇ છે. 105 કેન્દ્ર પર લોકોને વેક્સિન અપાઈ રહી છે. વેક્સિનેશન માટે લોકો લાઇનમાં ઊભા છે. કોરોના રસી માટે પ્રધાનમંત્રીએ સારું કાર્ય કર્યું હોવાનું પણ જણાવી રહ્યા છે.
સુરત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
આગળ જુઓ






















