શોધખોળ કરો
Valsad Water Issue | વલસાડ કલેક્ટર કચેરી સામે મહિલાઓના ધરણા, મહિલા સરપંચે અન્ન-જળનો કર્યો ત્યાગ
Valsad Water Issue | વલસાડના હનુમાન ભાગડા વિસ્તાર ના રહીશો આક્રમક મૂડમાં. વલસાડ જિલ્લા કલેકટર કચેરી ખાતે ધરણા કરવામાં આવશે. હનુમાન ભાગડાના સરપંચ પ્રીતિબેન પટેલ ઉતરશે ભૂખ હડતાલ ઉપર. વલસાડ જિલ્લા કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં રહીશો થશે એકઠા. હનુમાન ભાગડા વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને રહીશોમાં રોસ જોવા મળી રહ્યો છે. 15 દિવસમાં એકવાર પાણી આવતા રહીશો આવી પહોંચ્યા છે વલસાડ જિલ્લા કલેકટર કચેરી ખાતે. વલસાડ કલેકટર કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો.
સુરત
Surat News: સુરતમાં પાટીદાર સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસને મળી સફળતા
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ
Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Surat Man Rescue : ઊંઘમાં જ 10મા માળેથી નીચે પટકાયેલા આધેડનું કરાયું દિલધડક રેસ્ક્યૂં
આગળ જુઓ




















