શોધખોળ કરો

Vadodara Flood | વડોદરામાં જળપ્રલય | 300 મકાનો આખે આખા પાણીમાં ગરકાવ | ABP Asmita

Vadodara Flood |  વડોદરાની વિશ્વામિત્રી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. વિશ્વામિત્રી નદીના પાણીથી વડોદરામાં પૂરની સ્થિતિ સરજાય છે. નદીના પાણીથી વડોદરામાં પૂરની સ્થિતિ છે. વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે. અલગ અલગ વિસ્તારોમાં કંમરસમાં પાણી જોવા મળી રહ્યા છે. આપ આકાશી દ્રશ્યો જોઈ રહ્યા છો વડોદરાના જ્યાં નજર કરશો ત્યાં અડધા ઉપરનો વિસ્તાર પાણીમાં ડૂબેલો જોવા મળશે ત્યાં સુધી કે મકાનના છાપરા સુધી પાણી ભરાય છે એટલે આપ વિચારી શકો છો કે વડોદરા. શું સ્થિતિ હશે? ત્યાં રહેતા લોકો જો સમય સમયસર સ્થળાંતરિત થયા હશે તો સારી વાત છે પરંતુ જો તેમનું સ્થળાંતર નહીં થઈ શક્યું હોય તો એમની શું પરિસ્થિતિ હશે? તેઓ ક્યાં આશરો લઈ રહ્યા હશે તે સૌથી મોટી વાત છે. વડોદરામાં એક તરફ વરસાદ અને એક તરફ વિશ્વામિત્રી નદીના સતત વધતા પાણી શહેરી જનો માટે આફત બનીને આવ્યા છે. અત્યારે આપણે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં છે. સુરામ ભઠ્ઠો આ વિસ્તાર છે. જોઈ શકો છો દયનીય સ્થિતિ કુદરતની આફત છે. માનીય છે કોર્પોરેશન તંત્રએ પણ તેના પ્રયાસો જરૂર ગઈકાલે પણ કર્યા હતા. વડોદરાના મેયર પિંકીબેન સોની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ પણ જે રીતે અહીંયા સ્પીકર પર જાહેરાતો કરતા હતા કે પરશુરામ ભઠ્ઠામાંથી લોકો સુરક્ષિત જગ્યાએ ખસી જાય તંત્રે. પણ અનેક બસ અહીંયા મૂકી હતી કે લોકો સુરક્ષિત જગ્યાએ જાય અનેક લોકો ગયા છે અત્યાર સુધી 250 થી વધુને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવે છે પરંતુ આપ જોઈ શકો છો આ નજારો પરશુરામ ભઠ્ઠા વિસ્તારના 300થી વધુ ઘરની અંદર પાણી ભરાયા છે.

વડોદરા વિડિઓઝ

Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી
5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget