શોધખોળ કરો
વડોદરામાં પતંગ ઉડાવતા 10 વર્ષના બાળકનું ચોથા માળેથી પટકાતા મોત, જુઓ વીડિયો
વડોદરા: ઉત્તરાયણ સમયે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં પતંગ ચગાવતાં પડી જતાં બાળકનું મોત નીપજ્યું હતું. વાઘોડિયા રોડ વિસ્તારનાં નર્મદા ફ્લેટમાં 10 વર્ષનું બાળક પતંગ ચગાવવા ધાબે ચઢ્યું હતું ત્યારે ચોથા માળેથી પટકાતાં મોત નીપજ્યું હતું. મૃતક બાળકને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આગળ જુઓ





















