શોધખોળ કરો
વડોદરાની મનીષા ચોકડી પાસે ઇલેક્ટ્રોનિક્સ દુકાનમાં લાગી આગ, જુઓ વીડિયો
વડોદરામાં મનિષા ચોકડી પાસે આવેલી ઈલેક્ટ્રોનિક્સની દુકાનમાં આગની ઘટના બની હતી. જેના કારણે અફરા તફરી મચી ગઈ હતી. ફાયર વિભાગની પાંચ ગાડી ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યા હતા. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગળ જુઓ





















