શોધખોળ કરો
વડોદરામાં ગુમ થયેલા વ્યક્તિના કેસમાં નવો વળાંક, વાયરલ ચિઠ્ઠી અંગે પત્નીને નથી કોઈ માહિતી
વડોદરામાં ગુમ થયેલા વ્યક્તિના કેસમાં નવો વળાંક આવ્યો છે. ગુમ થયેલા વ્યક્તિના પત્નીએ જણાવ્યુ છેકે તેઓ વાયરલ ચિઠ્ઠી અંગે નથી જાણતા. સમગ્ર ઘટનાનો આરોપ કરજણના MLA પર લગાવવામાં આવ્યો છે.
આગળ જુઓ





















