શોધખોળ કરો
Vadodara: અકોટા વિસ્તારમાં વિવાનતા હોટલ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત, જુઓ વીડિયો
વડોદરા(Vadodara)ના અકોટા(Akota) વિસ્તારમાં વિવાનતા હોટલ(Vivanata Hotel) પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બેકાબૂ કાર ચાલકે કાર,બાઈકને હડફેટે લઈને હોટલનો એન્ટ્રી ગેટ તોડ્યો છે. અકસ્માતમાં બાઈક સવાર તબીબનો બચાવ થયો છે.
વડોદરા
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
આગળ જુઓ






















