શોધખોળ કરો
Vadodara:ક્ષત્રિય સમાજના પ્રભુત્વવાળી શેરખી બેઠક પર BJP અને કોગ્રેસ વચ્ચે જામ્યો જંગ
વડોદરા જિલ્લા પંચાયતની શેરખી બેઠક પર ત્રિપાંખીયો જંગ જામ્યો છે. ક્ષત્રિય સમાજના પ્રભુત્વવાળી શેરખી બેઠક પર BJP અને કોગ્રેસ વચ્ચે જંગ જામ્યો છે. ભાજપ અને કોગ્રેસે ક્ષત્રિય સમાજને ટિકિટ આપી છે.
વડોદરા
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન
આગળ જુઓ





















