શોધખોળ કરો
Vadodara: ભાજપના કોર્પોરેટર પ્રીતિબેન ભટ્ટ કોરોના સંક્રમિત, ICU વોર્ડમાં કરાયા દાખલ
વડોદરામાં કોરોનાનો કહેર યથાવત છે. તેની વચ્ચે ભાજપના વધુ એક કોર્પોરેટર કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તરસાલીના ભાજપના કોર્પોરેટર પ્રીતિબેન ભટ્ટ કોરોનાથી સંક્રમિત થયા છે. પ્રીતિબેન ભટ્ટની હાલત ગંભીર છે અને તેઓ આઇસીયુમાં દાખલ છે.
આગળ જુઓ





















