શોધખોળ કરો
Vadodara: દુષ્કર્મ કેસમાં ફરાર પાદરાનો આ પૂર્વ કોર્પોરેટર ઝડપાયો, જૂઓ વીડિયો
વડોદરા(Vadodara)માં દુષ્કર્મ કેસમાં ફરાર પાદરા(Padra)ના પૂર્વ કોર્પોરેટર ભાવેશની જયપુરથી ધરપકડ કરવામાં આવી છે.પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આરોપી ભાવેશ(Bhavesh)ને જયપુરથી ઝડપી પાડ્યો છે.
આગળ જુઓ




















