શોધખોળ કરો
વડોદરાની સીટી બસ પર કોરોનાની અસર, આવકમાં 80 ટકા ઘટાડો
વડોદરા: કોરોના સંક્રમણના કારણે પબલિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો નોંધાયા છે. જેની અસર વડોદરાની વિનાયક સીટી બસ પર અસર પણ જોવા મળી છે. વિનાયક સીટી બસ ના ધંધા પર 80 ટકા અસર દેખાઈ રહી છે. સીટી બસ રોજની 160 ની 2240 ટ્રીપ મારતી હતી. જે આજે ફક્ત 100 બસ 1400 ટ્રીપ મારી રહી છે. રોજના સવા લાખ પેસેન્જર ની જગ્યા એ માંડ 35000 પેસેન્જર મળી રહ્યા છે. જે બસ ચાલુ છે તે પણ 50 ટકા ખાલી ચાલી રહી છે.
વડોદરા
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
આગળ જુઓ






















