શોધખોળ કરો
વડોદરાના દુમાડ ચોકડી પર બે જૂથ વચ્ચે અથડામણ, સામસામે ફાયરિંગ, જુઓ વીડિયો
વડોદરા દુમાડ ચોકડી પર બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી જેમાં સામસામે ફાયરિંગની ઘટના બની હતી. બંન્ને પક્ષે સામસામે થયેલા ફાયરિંગમાં પાંચ જણા ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોચી ગયો હતો. વડોદરામાં દુમાડ ચોકડી પર 5 રાઉન્ડ ફાયરિંગની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. ફાયરિંગ કરનાર આરોપી આયુબ પઠાણ કારને લઇને આવતો દેખાયો હતો. આરોપી આયુબ પઠાણના હાથમાં રિવોલ્વર જોવા મળી રહી છે.
આગળ જુઓ





















