શોધખોળ કરો
મનપાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ માટે ક્યા નેતાના પુત્રોએ લગાવી લાઇન, જુઓ વીડિયો
વડોદરા મનપાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ માટે નેતાના પુત્રોએ લાઇન લગાવી હતી. મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક, શૈલેષ મહેતાના પુત્ર ધ્રુવીલે ચૂંટણીમાં ઝંપલાવવાના સંકેત આપ્યા હતા. તે સિવાય અમદાવાદમાં ભૂષણ ભટ્ટના પુત્ર જયમલ ભટ્ટ ચૂંટણીમાં ઝંપલાવશે.
આગળ જુઓ





















