શોધખોળ કરો
Advertisement
હરિધામ સોખડા વિવાદ મામલે હાઈકોર્ટે કરી મહત્વની ટકોર
વડોદરા: હરિધામ સોખડાની 10,000 કરોડની સંપત્તિના વિવાદનો મામલો સામે આવ્યો છે. સમાધાનકારી વલણ દ્વારા કેસ મીડિએશન સેન્ટરમાં લઈ જવા માટે હાઇકોર્ટે ટકોર કરી છે. હાઇકોર્ટ સંતો, સાધ્વીઓ અને સેવકોના પાસપોર્ટ તથા મોબાઈલ સુપ્રત કરવા પણ સૂચન કર્યું છે. હાઇકોર્ટના સરકારી વકીલ મારફતે તમામ ચીજ વસ્તુઓ સુપ્રત કરવા આદેશ. હાઈકોર્ટે પોલીસને આણંદના બાકરોલ અને અમદાવાદના નિર્ણય નગરમાં આશ્રયસ્થાનો ઉપર જઈને સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવા પણ આદેશ કર્યો છે. જો સમાધાનકારી વલણનો માહોલ નહીં ઊભો થાય તો કોર્ટ જાતે ન્યાય કરશે તેમ જણાવ્યું છે. તો બીજી તરફ વડોદરા ન્યાયતંત્ર અને પોલીસની હાઈકોર્ટે પ્રશંસા કરી છે.
Tags :
Gujarati News High Court Gujarat News World News Baroda ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP Asmita Live Haridham Sokhada Santવડોદરા
Vadodara Crime : વડોદરામાં ગુંડાઓ બેફામ, રાત્રિ બજારના આઇસ્ક્રીમ પાર્લરમાં કરી તોડફોડ
Vadodara Helicopter Ride : વડોદરામાં બાળકોના જીવ સાથે રમત! મેળા સંચાલક સહિત 3ની અટકાયત
Vaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp Asmita
Vadodara News: વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલ
Vadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સ્પોર્ટ્સ
ક્રિકેટ
જામનગર
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement