શોધખોળ કરો
વડોદરાઃ વિવિધ વિસ્તારોમાં શરૂ થયો ધોધમાર વરસાદ, જુઓ ગુજરાતી ન્યૂઝ
વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. વરસાદના કારણે રોડ રસ્તાઓ પર પાણી ભરાયા છે. આ સાથે બફારાથી રાહત મળી છે. સયાજીગંજ, ફતેહપુરા, અકોટા, અલકાપુરી સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.
આગળ જુઓ





















