શોધખોળ કરો
વડોદરાની MS યુનિવર્સિટીમાં આ વર્ષથી નવી સ્કોલરશિપ સ્કીમનો અમલ, જુઓ વીડિયો
વડોદરાની MS યુનિવર્સિટીમાં આ વર્ષથી નવી સ્કોલરશિપ સ્કીમનો અમલ કરાશે. એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ હવે યુનિવર્સિટીમાં ગુણવત્તાસભર રિસર્ચને પ્રોત્સાહન આપવાનો નિર્ણય લીધો છે. 100 પીએચડી સ્ટુડન્ટસને દર મહિને રૃા.10000ની સ્કોલરશિપ અપાશે. યુનિવર્સિટી દ્વારા વાર્ષિક ૧.૨૦ કરોડ રુપિયાનુ બજેટ ફાળવવામાં આવશે. વિદ્યાર્થીઓને ત્રણ મહિનામાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
વડોદરા
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
આગળ જુઓ





















