શોધખોળ કરો
Vadodara: આ વિસ્તારમાં વેસ્ટ કેમિકલથી ઈંટો પકવી પર્યાવરણને નકુસાન પહોંચાડનાર ત્રણ ઝડપાયા, જુઓ વીડિયો
વડોદરા(Vadodara)ના વડુ(Wadu)માં વેસ્ટ કેમિકલ(Waste Chemical)ની મદદથી ઈટો પકાવી પર્યાવરણને નુકસાન પહોંચાડનાર કૌભાંડ ઉઘાડું પાડ્યું છે. અહીંયાથી પોલીસે કેમિકલ ભરેલા 200 લિટરના 75 બેરલ, 160 લિટરના 50 પીપ સાથે કુલ 13.21 લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સની ધરપકડ કરી છે.
વડોદરા
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
આગળ જુઓ






















