શોધખોળ કરો
Vadodara:IT વિભાગના વધુ 15 કર્મચારી કોરોનાના સકંજામાં, સયાજી હોસ્પિટલમાં ICU બેડ વધારવાના સંકેત
વડોદરા(Vadodara) જિલ્લામાં કોરોનાના નવા 363 પોઝિટીવ કેસ નોંધાયા છે.અહીં આવકવેરા વિભાગના વધુ 15 કર્મચારીઓને કોરોના થયો છે. કેસ વધતા ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવે(Dr. Vinod rao) આગામી બે દિવસમાં સયાજી હોસ્પિટલમાં આઈસીયુ(ICU) બેડની ક્ષમતા વધારવાના સંકેત આપ્યા છે.
આગળ જુઓ





















