શોધખોળ કરો
દિવાળીના તહેવાર અગાઉ વડોદરા બસ સ્ટેશન પર મુસાફરોની ઉમટી ભીડ, જુઓ વીડિયો
વડોદરાના એસ.ટી ડેપો ખાતે મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. લોકો બસ આવતા એકબીજા સાથે ધક્કામુક્કી કરી બસમાં બેસવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે કોરોના ના ફેલાય તે માટે એસ.ટી ડેપોમાં પ્રવેશતા મુસાફરોને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યા છે.
વડોદરા
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
આગળ જુઓ






















