શોધખોળ કરો
ચાણોદ ખાતે ગંગા દશહરા પર્વ ઉજવાયો, ધારાસભ્ય મધુશ્રીવાસ્તવ માસ્ક પહેરવાનું ભૂલ્યા
વડોદરાના ડભોઇના ચાણોદ ખાતે આજે ગંગા દશહરાનો પર્વ ઉજવાયો હતો. કાર્યક્રમમાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ માસ્ક વગર જોવા મળ્યા હતા. ચાણોદ મલ્હારરાવ ઘાટ પર મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ હતી.
આગળ જુઓ





















