શોધખોળ કરો
Hu To Bolish: વડોદરામાં ભાજપ-કોગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી, જુઓ વીડિયો
વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં જનતાના મુદ્દા ભૂલીને ભાજપ અને કૉંગ્રેસના કાર્યકરો વચ્ચે રિતસરનું ધિણાંગુ સર્જાયુ. સોમા તળાવ વિસ્તારમાં બંન્ને પક્ષોના કાર્યકરો લાકડીઓ લઇને એકબીજા પર તૂટી પડ્યા હતા. પોલીસ અને પ્રશાસન તમાશધીન બનીને આ તમાશો જોતુ રહ્યુ હતું.
આગળ જુઓ





















