શોધખોળ કરો
Advertisement
ભારત બંધના સમર્થનમાં વડોદરાના છાણી વિસ્તારમાં બજારો જડબેસલાક બંધ
વડોદરા: કૃષિ કાયદાના વિરોધ માં આજે ભારત બંધ નું એલાન અપાયું છે ત્યારે વડોદરાનું છાણી ગામ જડબેસલાક બંધ જોવા મળ્યું, છાણી ગામ ના તમામ મુખ્ય બજાર માં દુકાનો બંધ જોવા મળ્યાં, છાણી ગામ ના મોટા ભાગના લોકો ખેડૂત છે અને ખેતી સાથે સંકળાયેલા છે, કોંગ્રેસ ના નેતાઓનું કહેવું છે કે કૃષિ બિલ નો કાયદો ખેડૂતો ને પાયમાલ કરવાનો કાયદો છે જેના વિરોધ માં છાણી ગામે બંધ પાડ્યો છે.
વડોદરા
Vadodara Heavy Rain | વડોદરાના વિવિધ શહેરોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ થયા પાણી પાણી
Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજી
Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?
Amreli | સાવરકુંડલામાં સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટથી કંટાળ્યા દર્દીઓ, જુઓ સ્થિતિ
Vadodara | શહેરમાં પૂરને લઈને તંત્રએ સ્વીકારી હાર, મનપાના ચેરમેન શીતલ મિસ્ત્રી શું બોલી ગયા?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દુનિયા
ક્રિકેટ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion