શોધખોળ કરો
Vadodara: પુત્રની ટિકિટ કપાતા ભાજપના ક્યા ધારાસભ્ય થયા નારાજ?
ભાજપે વડોદરા મનપાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. પોતાના પુત્રને ભાજપની ટિકિટ ના મળતા ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ નારાજ થયા હતા. તેમણે કહ્યુ ંકે મારો પુત્ર અપક્ષમાંથી ચૂંટણી જીતી ચૂક્યો છે. દીપક ભાજપનો ઉમેદવાર બનશે.
આગળ જુઓ





















