Vadodara News । વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની મળી ધમકી
Vadodara News । વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની મળી ધમકી
વડોદરા એરપોર્ટ ને બૉમ્બ થી ઉડાવી દેવાની ધમકી નો મામલો, 4 કલાક ની તપાસ બાદ કશું વાંધાજનક ન મળી આવતા તંત્રએ હાશકારો લીધો, એરપોર્ટ ડાયરેકટર પ્રદીપ ડોબરિયાલ નું નિવેદન, 11.42 કલાકે મેઈલ દ્વારા ધમકી મળી હતી, દેશના 15 થી વધુ એરપોર્ટ ને એકસાથે ધમકી મળી છે, ઈંગ્લીશ ભાષામાં બૉમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળી, કોઈ નામ નો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી,ડીસીપી પન્નાબેન મોમાયા નું નિવેદન,સી.આઈ.એસ.એફ અને પોલીસે 4 કલાક તપાસ કરી,બૉમ્બ સ્ક્વોડ,બૉમ્બ થ્રેડ સિક્યુરિટી સહિત ની એજન્સીઓ કામે લાગી હતી,મેઈલ મોકલનાર અજાણ્યા શખ્સ સામે હરણી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે,24 કલાક એરપોર્ટ હાઈ એલર્ટ પર રહેશે





















