શોધખોળ કરો
વડોદરાઃ ભાજપના મહિલા કાર્યકર્તાએ ટ્વિટર પર પોતાને ગણાવ્યા કોર્પોરેટર, જુઓ ગુજરાતી ન્યૂઝ
વડોદરામાં ભાજપના જ મહિલા કાર્યકર્તા જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. શહેરના મહિલા મોરચાના કારોબારી સભ્ય મમતાબેન વ્યાસે ટ્વિટર પર પોતાને કોર્પોરેટર ગણાવ્યા છે. તેમણે ટ્વિટરમાં કોર્પોરેટર હોવાનું લખ્યું છે.
આગળ જુઓ





















