શોધખોળ કરો
Vadodara:લીલોડ ગામમાં 42 વર્ષીય હિતેશના ગુમ થવાના કેસમાં નવો વળાંક,કયા MLAનું જોડાયું નામ?
વડોદરા(Vadodara)ના કરજણ(Karjan)ના લીલોડ ગામમાં 42 વર્ષીય હિતેશ નામના વ્યક્તિના ગુમ થવાના કેસમાં નવો વળાંક આવ્યો છે.આ અંગે એક ચિઠ્ઠી વાઈરલ થઈ છે. જેમા ધારાસભ્ય અક્ષય પટેલ(MLA Akshay Patel) સહિત 11 વ્યક્તિ પર આરોપ લગાવાયા છે. હિતેશ ભાઈ ગત 15 જૂનથી ગુમ થયા હતા.
આગળ જુઓ





















