Vadodara Accident Case : 'અનધર રાઉન્ડ, નીકિતા...', મહિલાનો ભોગ લેનાર નબીરો પાડવા લાગ્યો રાડો...
Vadodara Accident Case : 'અનધર રાઉન્ડ, નીકિતા...', મહિલાનો ભોગ લેનાર નબીરો પાડવા લાગ્યો રાડો...
Vadodara Accident : રક્ષિત ચૌરસિયા હિટ એન્ડ રનનો મામલો . કોર્ટે રક્ષિત ચૌરસિયા ના વધુ બે દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા . સરકારી વકીલે 3 દિવસના રિમાન્ડ ની માંગણી કરી હતી . રક્ષિતના વિડીયોને આધારે પોલીસે કરી વધુ રિમાન્ડની માંગ . અકસ્માત સર્જયા બાદ રક્ષિત બોલતો હતો અનધર રાઉન્ડ . આ 'અનોધર રાઉન્ડ' કેમ બોલતો હતો તેની તપાસ માટે 3 દિવસ ના રિમાન્ડ માંગ્યા હતા.
આ અગાઉ હિટ એન્ડ રનના આરોપી રક્ષિતને સાથે રાખી પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન. રિકન્સ્ટ્રક્શન વખતે ફરી રક્ષિતે કર્યું ફરી નાટક? સવારે એસ.એસ. જી માં રક્ષિત જાતે ચાલતો હતો . રિકન્સ્ટ્રક્શન સમયે રક્ષિત ચાલવાની સ્થિતિમાં ન હતો . પોલીસે પણ સર્વિસ કરી હોવાની શક્યતા . ડીસીપી પન્નાબેન મોમાયાનું નિવેદન . સવારે રક્ષિત ને તકલીફ થતા એસ. એસ. જી માં લવાયો હતો. રક્ષિતનું સમય સમય પર મેડિકલ થયું છે . રિમાન્ડનો સમય પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાશે . જરૂર લાગ્યે વધુ રિમાન્ડની માંગણી કરાશે . અન્ય કેટલા યુવાનો હતા કે કેમ? અન્ય એન્ગલ પર પણ તપાસ થઇ રહી છે .





















