શોધખોળ કરો
Vadodara: બસમાં બેસવા બાબતે આણંદ લો કોલેજના વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો
વડોદરા એસ ટી બસ ડેપો પર બસમાં બેસવા બાબતે આણંદ લો કોલેજના વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. બસમાં બેસવા બાબતે કંડકટર સાથે તકરાર થતાં હોબાળો કર્યો હતો. કલાકો સુધી વિદ્યાર્થીઓએ બસ રોકી રાખી હતી.
આગળ જુઓ





















