વડોદરા કોગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે કે મુખ્યમંત્રી રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા ભાજપના નેતાઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવે.