શોધખોળ કરો
વડોદરાઃ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ થયો શરૂ, કયા કયા વિસ્તારોમાં ખાબક્યો વરસાદ?
વડોદરામાં વરસાદની શરૂઆત વીજળીના કડાકા સાથે થઈ છે. માંડવી, ન્યાયમંદિર, આજવા વગેરે વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. વરસાદના કારણે પીવાના પાણીનું સંકટ દૂર થયું છે. આગામી સમયમાં વડોદરાને પીવાના પાણીનું સંકટ નહીં જોવું પડે.
આગળ જુઓ





















