શોધખોળ કરો
વડોદરા:માંજલપુર વિસ્તારના બિગ બજારનો મામલો, ખાંડના પેકેટમાંથી ઇયળ નીકળી
વડોદરાના (Vadodara) માંજલપુર વિસ્તારમાં (Manjalpur area) આવેલા બિગ બજારના (Big Bazaar) ખાંડના પેકેટમાંથી (sugar packet) ઇયળ (caterpillar) નીકળી હતી. ખાંડના પેકિંગમાંથી ઇયળ નીકળી હોવાનો વિડીયો ગ્રાહકે વાઇરલ કર્યો છે. ગ્રાહકે જ્યારે બિગ બજારમાં આ બાબતે ફરીયાદ કરી તો કર્મચારીએ ગેરવર્તણૂક કર્યાનું સામે આવ્યું હતું.
આગળ જુઓ





















