શોધખોળ કરો
વડોદરાઃ બહુચર્ચિત સ્વીટી પટેલ હત્યા કેસમાં DNA ટેસ્ટ માટે USAથી મંગાવાઈ કીટ
વડોદરામાં બહુચર્ચિત સ્વીટી પટેલ હત્યા કેસમાં બળી ગયેલા હાડકાનો DNA ટેસ્ટ કરવા માટે અમેરિકાથી કિટ મંગાવવામાં આવી છે. યોગ્ય પરિણામ ન મળતા સ્પેશિયલ કિટ મંગાવવામાં આવી છે.
આગળ જુઓ





















