શોધખોળ કરો
Vadodara: સોની પરિવારના સામૂહિક આત્મહત્યા પ્રયાસ કેસમાં વધુ એકનું મોત
વડોદરામાં સોની પરિવારના સામૂહિક આત્મહત્યા પ્રયાસ કેસમાં વધુ એકનું મોત થયું છે. સારવાર દરમિયાન ભાવિન સોનીનું મોત થયું હતુ. ભાવિનના ધર્મપત્ની હજુ એસ.એસ.જી. હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમા વિસ્તારમાં એક જ પરિવારના છ લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
વડોદરા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
આગળ જુઓ





















