શોધખોળ કરો
Vadodara:થૂથાવી ગામના લોકોએ વીજ પુરવઠો ખોરવાતા કર્યો વિરોધ, શું લગાવ્યા આરોપ?
વડોદરાના થૂથાવી ગામના લોકોએ વારંવાર વીજળી ગુલ થવાને કારણ વિરોધ કર્યો છે. ડભોઈ એમજીવીસીએલ કચેરીએ ગામના લોકો ભેગા થઈ આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે, સામાન્ય વરસાદ પડતાની સાથે જ ગામમાં વીજપુરવઠો ખોરવાઈ જાય છે.
આગળ જુઓ





















