શોધખોળ કરો
વડોદરા:પોલીસે તોફાની તત્વોને સીધા કરવા માટે નવતર પ્રયાસ હાથ ધર્યો, જુઓ ગુજરાતી ન્યુઝ
વડોદરા પોલિસે તોફાની તત્વોને સીધા કરવા માટે નવતર પ્રયાસ હાથ ધર્યો છે. આ આરોપીઓને ઉઠક બેઠક કરાવ્યા હતા. પાણીગેટ વિસ્તારમાં વહાનોને નુકસાન કરી રહેલા 3 ત્તવોને પોલીસે પકડી પાડયા હતા. અને તેમને સજા રૂપે ઉઠક બેઠક કરાવી હતી. પોલીસે આ મામલે ગુનો પણ નોંધ્યો છે.
વડોદરા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
આગળ જુઓ





















