શોધખોળ કરો
વડોદરાઃ રેગિંગ ઘટનાનો રિપોર્ટ સોંપાયો CEOને, પાંચ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કરાયા બરતરફ
વડોદરાના ગોત્રી ખાતે આવેલા GMERS હોસ્પિટલની મેડિકલ કોલેજમાં બનેલી રેગિંગ ઘટનાનો રિપોર્ટ CEOને સોંપવામાં આવ્યો છે. આ કાંડના આરોપી થર્ડ યર પાર્ટ-1ના પાંચ વિદ્યાર્થીઓની હોસ્ટેલમાંથી હકાલપટ્ટી કરાઈ છે.
આગળ જુઓ





















