શોધખોળ કરો
વડોદરાઃ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અદ્ધરતાલ, નવ મહિના પહેલા કરાયુ હતું ઉદ્ધાટન
દુનિયાનો સૌ પ્રથમ સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વડોદરામાં છેલ્લા 9 મહિનાથી તૈયાર થઈ ને પડ્યો છે.પરંતુ પ્રશાસનની બેદરકારીને કારણે પ્રોજેકટ કાર્યરત થઈ શક્યો નથી. બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી દત્તક લેવાયેલા અટલાદરા સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે 35 કરોડ રૂપિયાની સહાય મળી હતી..જેમાં લિક્વિડ સ્લજને આધુનિક ઢબે પ્રોસેસ કરાવીને પાલિકા વર્ષે 22 લાખ રૂપિયાની વીજળી બચાવવાનો પ્લાન હતો
આગળ જુઓ





















