શોધખોળ કરો
વડોદરા: એક વિદ્યાર્થિ પોઝીટીવ આવતા ટેસ્ટિંગની કાર્યવાહી કરવામાં આવી, જુઓ ગુજરાતી ન્યુઝ
વડોદરામાં એક વિદ્યાર્થિ પોઝીટીવ આવતા ટેસ્ટિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. સિંગસ શાળાની વિદ્યાર્થી પોઝીટીવ આવતા ટેસ્ટિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. દક્ષિણ આફ્રિકાથી દંપતિ આવ્યું હતું. તેના સંપર્કમાં વિદ્યાર્થી આવ્યો હતો. સંક્રમણનો રિપોર્ટ પોઝીટીવ આવતા ધોરણ-6નું ઓફ્લાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. 10 દિવસમાં 35 વિદ્યાર્થી કોરોના પોઝીટીવ આવ્યા છે.
Tags :
Gujarati News Gujarat Vadodara Student Gujarat News ABP News Corona State Positive Testing Proceedings ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News ABP Newsવડોદરા
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
આગળ જુઓ





















