શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Vadodara | નવ મકાનોના સ્લેબ ધરાશાયી થતા ત્રણ લોકોને પહોંચી ઈજા... જુઓ વીડિયોમાં
Vadodara | વડોદરામાં ચોમાસા પહેલા વરસાદ બાદ જર્જરિત મકાનો તૂટવાનું શરૂ છે.... માણેજાના રાધાકૃષ્ણપાર્ક માં 9 મકાનોનો આગળનો સ્લેબ તૂટી પડ્યો હતો... અહીંયા અચાનક સ્લેબ તૂટી જતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા... ગત રોજ આ સ્લેબ તૂટવાની ઘટના
બની હતી.. સ્લેબ તૂટતા રહીશોમાં ફફડાટ જોવા મળ્યો છે... રહીશોએ બિલ્ડર સામે રોષ પ્રગટ કર્યો છે...આ દુર્ઘટનામાં ત્રણ લોકોને ઈજા પહોંચી છે... આ દુર્ઘટના સર્જાતા લોકોમાં નાસભાગ મચી ગઈ છે...અહીંયા અચાનક સ્લેબ તૂટી જતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા...
ગત રોજ આ સ્લેબ તૂટવાની ઘટના બની હતી..સ્લેબ તૂટતા રહીશોમાં ફફડાટ જોવા મળ્યો છે... રહીશોએ બિલ્ડર સામે રોષ પ્રગટ કર્યો છે...આ દુર્ઘટનામાં ત્રણ લોકોને ઈજા પહોંચી છે... આ દુર્ઘટના સર્જાતા લોકોમાં નાસભાગ મચી ગઈ છે...
વડોદરા
![Vadodara Rain | વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/23/28b0e9246e45743da9587f61dc6f6def1719105883385722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Vadodara Rain | વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયો
![NEET Exam Controversy | ગોધરામાં નીટ પરીક્ષા ચોરી કૌભાંડમાં આરોપીના જામીન નામંજૂર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/22/8d540f478bb0e718fab40e690ac90e3d171903425777173_original.png?impolicy=abp_cdn&imwidth=100)
NEET Exam Controversy | ગોધરામાં નીટ પરીક્ષા ચોરી કૌભાંડમાં આરોપીના જામીન નામંજૂર
![Vadodara | સ્કુલવાન ઘટનાને લઈને થયો સૌથી મોટો ખુલાસો Watch Video](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/22/e4d7422d9bd5bde874b1eb977b4e4e911719024102641722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Vadodara | સ્કુલવાન ઘટનાને લઈને થયો સૌથી મોટો ખુલાસો Watch Video
![Vadodara News: ડ્રેનેજ પાણીની લાઈન માટે ખોદેલા ખાડા ચોમાસામાં જોખમકારક સાબિત થશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/21/ae4f3a50cf3f74de3779bffe0699331517189714464781012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Vadodara News: ડ્રેનેજ પાણીની લાઈન માટે ખોદેલા ખાડા ચોમાસામાં જોખમકારક સાબિત થશે
![School Van Video Viral | ચાલુ વાનમાંથી નીચે પટકાઇ વિદ્યાર્થિનીઓ, વીડિયો વાયરલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/21/abb6abd029ed9c7906f13a592bb3e1dc171896135946373_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
School Van Video Viral | ચાલુ વાનમાંથી નીચે પટકાઇ વિદ્યાર્થિનીઓ, વીડિયો વાયરલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement