શોધખોળ કરો
વડોદરાઃ સેન્ટ્રલ જેલમાં બે આરોપીને મરાયો ઢોર માર, સુબેદાર સહિત 10 લોકો પર લાગ્યો આરોપ
વડોદરા સેન્ટ્રલ જેલ(Vadodara Central Jail)માં બે આરોપીને ઢોર માર માર્યો હોવાનો જેલના સુબેદાર સહિત દસ લોકો પર આરોપ લાગ્યો છે. આ બન્ને આરોપીઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેદીઓને વાંસથી લાકડીથી માર મારવામાં આવ્યો છે.
આગળ જુઓ




















