શોધખોળ કરો
વડોદરા: વિશ્વામિત્રી નદી બે કાંઠે વહેતી થઇ, પાવાગઢ, વાઘોડિયા, પંચમહાલમાં ભારે વરસાદથી નદીમાં નવા નીર
વડોદરાની (Vadodara) વિશ્વામિત્રી (Vishwamitri river) નદી (river) બે કાંઠે વહેતી થઇ છે. નદીમાં નવા નીર આવતા પાણીનો પ્રવાહ વધ્યો છે. ચોમાસાની ઋતુમાં પ્રથમવાર વિશ્વામિત્રી નદી બંને કાંઠે વહી રહી છે. પાવાગઢ, વાઘોડિયા, પંચમહાલમાં ભારે વરસાદને કારણે નદીમાં નવા નીર આવ્યા છે.
આગળ જુઓ
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















