Ghana helicopter crash : ઘાનામાં હેલિકોપ્ટર ક્રેશ થતાં મંત્રી સહિત 8ના મોત, જુઓ અહેવાલ
Ghana helicopter crash : ઘાનામાં હેલિકોપ્ટર ક્રેશ થતાં મંત્રી સહિત 8ના મોત, જુઓ અહેવાલ
ઘાનામાં હેલિકોપ્ટર ક્રેશ થતા મંત્રી સહિત 8 લોકોના મોત થયા છે. દુર્ઘટનામાં ઘાનાના રક્ષા-પર્યાવરણ મંત્રીએ જીવ ગુમાવ્યો. ઘાનાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનું પણ મોત થયું છે. રાજધાની અક્રાથી ઉડાન ભર્યાના મિનિટોમાં હિલિકોપ્ટર ક્રેશ. ઘાનામાં હેલિકોપ્ટર ક્રેશ થતાં મંત્રી સહિત આઠ લોકોનાં મોત નીપજ્યાં છે. દુર્ઘટનામાં ઘાનાના રક્ષા પર્યાવરણ મંત્રીએ જીવ ગુમાવ્યો. ઘાનાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનું પણ મોત નીપજ્યું. રાજધાની અક્રાથી ઉડાન ભર્યાની મિનિટોમાં જ હેલિકોપ્ટર ક્રેશ થયું અને આ દુર્ઘટનામાં આઠ લોકોનાં મોત થયાં. ઘાનાના રક્ષા પર્યાવરણ મંત્રીએ પણ જીવ ગુમાવ્યો છે. આ સાથે જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનું પણ મોત નીપજ્યું.




















