શોધખોળ કરો
Advertisement
હૈતીમાં 7.2ની તીવ્રતાનો ભૂંકપ, 700થી વધુના મોત, 3 હજારથી વધુ લોકો ઘાયલ
હૈતીમાં (Haiti) 7.2ની તીવ્રતાનો ભૂંકપ (Earthquake) આવ્યો છે. જેના કારણે 700થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઇમારતો ધરાશાયી થઈ છે. બચાવ કાર્ય શરૂ કરાયું છે. 3 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. પોર્ટોપ્રિન્સથી 125 કિલોમીટર દૂર હતું ભૂંકપનું કેન્દ્રબિંદુ. આગામી સપ્તાહમાં કટોકટી વધી શકે છે.
Tags :
Gujarati News Gujarat News World News Earthquake Magnitude ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP News Updates Haiti ABP Asmita Live Disastersબિઝનેસ
Share Market | સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઉંચાઇ પર, રોકાણકારો થઈ ગ્યા માલામાલ, જાણો મોટું કારણ
Surat Stone Pelting Case| પથ્થરમારાના 22 આરોપીઓને મળશે જામીન કે પછી ફગાવાશે અરજી? Watch Video
Navsari Accident case | ફોનમાં વાત કરતા કરતા બે યુવક આવી ગયા ટ્રેનની અડફેટે, બન્નેના મોત
BJP Membership Drive | હવે મહેસાણામાં ભાજપ સદસ્યતા અભિયાનનો વિવાદ, હોસ્પિટલના સ્ટાફ સામે લાગ્યો આરોપ
Navsari Rain | ગણદેવી અને બિલીમોરા તાલુકામાં ભારે વરસાદ, જુઓ અહેવાલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion